Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03 Author(s): Pravinchandra K Mota Publisher: Gitarth GangaPage 14
________________ ....... • • અનુક્રમણિકા. વિસ્તૃત અનુક્રમણિકા ગાથા વિષય પૃષ્ઠ ૧૨૪ સંપૂર્ણપણાથી કેવલીના કૃતકૃત્યપણાના આપાદનની પૂર્વપક્ષની યુક્તિ. પ૯૧ સંપૂર્ણપણાથી કેવલીના કૃતકૃત્યપણાના આપાદનની પૂર્વપક્ષની યુક્તિનું નિરાકરણ. દિગંબરના મતે દેવના લક્ષણનું ઉદ્ધરણ. પ૯૧-૫૯૨ ૧૨૫ કેવલીમાં સંપૂર્ણ શુદ્ધિના અસ્વીકારથી પરમાત્મપણાના અભાવની દિગંબર દ્વારા આપત્તિ. પ૯૨-૫૯૩ કેવલીમાં પરમાત્મપણાના અભાવસાધક દિગંબરની યુક્તિનું નિરાકરણ. ૫૯૩ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું લક્ષણ, ઉદ્ધરણ સહિત. ૫૯૩-૧૯૪ કાયા આદિને બહિરાત્મા અને કાયામાં રહેલાને અંતરાત્મારૂપે સ્વીકારની યુક્તિ. પ૯૪-૫૯૫ અન્યમતે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મામાં ગુણસ્થાનકનું નિયોજન. વ્યક્તિ અને શક્તિરૂપે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ ઉદ્ધરણ સહિત. પ૯૫-૫૯૬ સંસારીજીવોમાં પરમાત્મભાવની અને અંતરાત્મભાવની શક્તિને તિર્યસામાન્યરૂપે અને ઊર્ધ્વતા સામાન્યરૂપે અસ્વીકારીને નિશ્ચયનયપ્રતીયમાનસ્વરૂપ શક્તિને સ્વીકારની યુક્તિ. સામાન્યથી પર્યાયની દ્રવ્યમાં શક્તિ હોય છે અને દ્રવ્ય તિર્લફસામાન્ય અને ઊર્ધ્વતાસામાન્યરૂપ હોય છે. આમ છતાં બાહ્યાત્મામાં પરમાત્મભાવને તિર્યસામાન્યરૂપે કે ઊર્ધ્વતાસામાન્યરૂપે સ્વીકારમાં દોષની પ્રાપ્તિ હોવાથી શક્તિશબ્દનું વિશેષરૂપે નિયોજન. પ૯૬-૬૦૨ નિશ્ચયનયને પ્રતીયમાન સ્વરૂપ શક્તિના કથનનું ઉદ્ધરણ. સરાગ સમ્યગ્દર્શનાદિને અંતરાત્મપદની પ્રવૃત્તિના નિમિત્તરૂપે સ્વીકારની યુક્તિ. ૬૦૨ આત્મામાં સમ્યગ્દર્શનાદિ ગુણોની વિદ્યમાનતામાં યુક્તિ, આત્માના ગુણસ્વભાવત્વની સ્થાપક અસહસ્રીકારની યુક્તિ, અને તેમાં દોષોનું ઉદ્દભાવન. ૬૦૩-૬૦૬ અષ્ટસહસ્રીકારને અભિમત ગુણસ્વભાવત્વની સાધક યુક્તિનું નિરાકરણ. અશુદ્ધ નિશ્ચયનય જીવના દોષોને ધર્મરૂપે ગ્રહણ કરે છે, શુદ્ધ નિશ્ચયનય ગુણોને ધર્મરૂપ ગ્રહણ કરે છે તેથી આત્માને ગુણસ્વભાવત્વરૂપે સ્વીકારની પૂર્વપક્ષીની યુક્તિમાં અન્યોન્યાશ્રયદોષની પ્રાપ્તિ. ૬૦૬-૬૦૯ આત્મામાં ગુણસ્વભાવત્વની સ્થાપક નિશ્ચયનયથી સિદ્ધાંતકારની યુક્તિ. આત્મામાં ગુણસ્વભાવત્વની સ્થાપક વ્યવહારનયથી સિદ્ધાંતકારની યુક્તિ. અષ્ટસહસ્રીકારની આત્મામાં ગુણસ્વભાવત્વની સ્થાપક યુક્તિનું નિરાકરણ કરીને શ્વેતાંબરમતાનુસાર આત્મામાં ગુણસ્વભાવતની સ્થાપક યુક્તિ. ૬૦૯-૬૧૧ કેવલીમાં સ્વભાવસિદ્ધ ક્રિયા અને કર્મોપની ક્રિયાનું સ્વરૂપ. ૬૧૧ કેવલીમાં ગુણકરણને આશ્રયીને સ્વાભાવિકક્રિયા અને યુજનકરણને આશ્રયીને કર્મકૃતક્રિયાની સ્થાપક યુક્તિ. કેવલીમાં શ્રુતકરણ, નોડ્યુતકરણ અને યુજનકરણનું સ્વરૂપ. ૬૧૧-૬૧૩ ૧૨૭ કેવલીને કઈ રીતે સિદ્ધત્વપ્રાપ્તિ થાય છે તેનું સ્વરૂપ. ૬૧૪ ૫૯૭Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 400