Book Title: Abhishek
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 15
________________ - r: " * * : કપાસ : દર , * જ મ : નોકર T A અt ; ન ' જી છે કે , ' - " રાતને જ કરે ૧ , , , - - - " , , એ ", Cg ક દયાનો દુકાળ, સર્વત્ર હાહાકાર છે. આપણે કાંઈ કરી ના શકીએ? તેઓ કહેઃ શું કરી શકાય ! મેં કહ્યુંઃ પૂર્ણ સમર્પણભાવથી, ભક્તિ-ઉલ્લાસથી દાદાના અભિષેક કરવામાં આવે તો પુણ્યોદય જાગૃત થાય. ક્ષેમ મવતુ સુમિક્ષ એવું તો આપણે ત્યાં બોલવામાં આવે જ છે. તેઓ કહે છે: હા! દાદાના અભિષેક કરાવવા જ છે. મેં કહ્યું? ક્યારે? જવાબ મળ્યોઃ કારતક પૂનમ પછી. મેં પૂછ્યું: અત્યારે નહીં? વળી જવાબ મળ્યો: અત્યારે પાલિતાણામાં આચાર્ય મહારાજો ક્યાં છે? મેં કહ્યું : આ અનુષ્ઠાન કરવાનું છે તેની જરૂરત અત્યારે છે ને..?! કહે મને કશી ગતાગમ પડતી નથી! મેં કહ્યું : અનુષ્ઠાન સંબંધી બધી જવાબદારી હું સંભાળી શકીશ. તો કહે: ભલે! ગોઠવવા કોશિશ કરીએ. અભિષેક: ૧૦ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114