Book Title: Abhishek
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 44
________________ પાટ પર ગોઠવાયેલા ઝબૂકતા દીવાઓની શ્રેણિ આ અંધકારને ભેદીને અભુત દ્રશ્ય રચતી હતી. વરસાદનો ભીનો પવન આવી આવીને આ દીપમાળાઓને ધન્યવાદ આપી જતો. અને દીપકો પણ આ ધન્યવાદ ઝીલતાં સ્ટેજ નમીને ફરી પાછા કામે લાગી, જતા. ભાવિકોના સંગીત-નૃત્ય તો વાજિંત્રના , સાથમાં પ્રકૃતિને દાદ આપી રહ્યાં હતાં. (૨) પુરુષાર્થ અને પ્રકૃતિની આ અજબ જુગલબંદી બની હતી. અંદર ગભારામાં દાદાના અભિષેક સાથે બહાર સમગ્ર સૃષ્ટિના અભિષેક ચાલુ થઈ ગયા હતા. ચોધારે નહીં પણ નવલખ ધારે મેઘ વરસતો હતો. આ પ્રસંગને શોભાવવા જેસરવાળા શાંતિભાઈ લકી આજુબાજુના ગામડાઓમાંથી ચાલીસ જેટલા ઢોલીઓને લાવ્યા હતા. સગાળપોળના ચોકમાં આ બધા ઢોલીડાઓ રંગમાં આવી નાચતા જાય અને પેલા ગીતની કડી : “ઢોલીડા, ઢોલ તું ધીમો વગાડ મા” મુજબ જોરજોરથી વગાડતા જાય; ભલે આજે ઢોલ પર છેલ્લી દાંડી પડી જાય! મન મૂકીને તેઓ - - ૩૯ : અભિષેક Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114