Book Title: Abhishek
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 51
________________ મહારાજને આ ખબર આપવા બેઠો અને અનુષ્ટ્રપની પંક્તિઓ એક પછી એક એમ સહજ ઊતરવા લાગી એટલે આ આનંદને કાવ્યના વાઘા પહેરાવીને પત્ર દ્વારા મોકલી આપ્યો. વહેંચવાથી આનંદ બેવડાયો. જેણે જેણે આ અભિષેક હાજર રહીને માણ્યો એ બધાને તો જીવનભરનું એક યાદગાર સુકૃત જમા થઈ ગયું. ધન્ય તે લોક, ધન્ય તે નગર, ધન્ય તે ક્ષણો. - જ્યારે મન ધરપત મેળવે છે, તૃપ્તિ અનુભવે છે, સુખનો તોષ પામે છે ત્યારે તેને પ્રગટ કરવામાં શબ્દો વામણા પુરવાર થાય છે. “મન મસ્ત ભયા તબ ક્યોં બોલે !” એ સમયે આ બધું લખી શકવાની મનઃસ્થિતિ તો ક્યાંથી હોય ? આજે હવે તેને શબ્દમાં સમાવી શકાયા છે એટલે આ લખતાં જાણે એ ક્ષણો ફરીથી , 'કે, . -- * કે જન્મ જો કરાય ને ? : અભિષેક: ૪૬ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114