Book Title: Abhishek
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 57
________________ શ્રી શત્રજય *પણ તૈયાર કરે , "મ પનાહ નાનપA't +! આશરે ૨૫૦ વર્ષ પૂર્વે કોઈને એક સુંદર વિચાર આવ્યો હશે કે, “ભાઈ ! હું તો શ્રી શત્રુંજયની યાત્રા કરી ધન્ય થયો, પ્રભુનો સાક્ષાત્ સંન્નિધિભાવ થતાં જીવન સાર્થક થયું, પણ મારા સ્વજનો તેમજ સુવિધા-અશક્ત એવા બીજા કંઈક ગુણીજનો, આબાલવૃદ્ધધર્મપરાયણ જીવોને, મને જે લાભ મળ્યો તે તેમને સુલભ થાય એ માટે એકચિત્રપટનું નિમાર્ણ કરાવું અને એમ આ કલાત્મક તીર્થાટનું નિર્માણ થયું હશે. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114