Book Title: Abhishek
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 112
________________ પરંતુ દ્રઢતા રાખવાની એવો વણલખ્યો નિયમ સર્વોપરિ હતો. આ નિયમોને જ્ઞાનાચાર આદિના ક્રમે જોઈએ : જ્ઞાનાચાર -૩ નિયમ દર્શનાચાર -૪ નિયમ ચારિત્રાચાર-૨ નિયમ તપાચાર-૮ નિયમ અહંકાર ત્યાગ -૩ નિયમ સંયમ સિદ્ધિનો મંત્ર હેડપિ ાત મૃદા (પોતાના શરીર પર મમતા નહીં) એ સિદ્ધ કર્યો હતો. સંયમજીવનમાં ક્યાંય દોષ ન લાગે અને તેનું સંવર્ધન થાય તેની કાળજી આ નિયમોમાં જોવા મળે છે. યોગધર્મનો મૂળ નિયમ છે : સતત જાગૃતિ. આ સતત જાગૃતિનું દર્શન પદે પદે થાય છે. જો , ૯૫: અભિષેક Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114