Book Title: Abhishek
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 53
________________ સહસાધિક ધારામાં, ધરા હાઈ ધરાઈ ને; શુષ્કતા મેલ ને તાપ-તૃષા તો પળમાં ગઈ.-૬ ઘણાએ મેઘધારામાં, નખશીખ ઊંચે નીચે; પલળ્યા, ઉજળ્યા, ન્હાયા, બાગ બાગ બની રહ્યા.-૭ દાદાના ઔષધિપૂર્ણ, અભિષેક થયા તદા; ગિરિ ને ચેત્યના મેઘ, અભિષેક પૂરા કર્યા.-૮ શ્રી દાદાના થયા જ્યારે, અભિષેક ગિરિવરે; તે દિ થી મેઘ મંડાણો, લોક ગાંડું બની રહ્યું.-૯ ચઢયા ત્યારે દીઠા કુંડો, ખાલી ખાલી બધા હતા; વળતાં જોયું તો કુંડો, પાણીથી છલકી રહ્યા.-૧૦ વસુધાએ નવો સાળ પહેર્યો છે કિનખાબનો; ધોળાં પીળાં ભૂરાં લાલ બુટ્ટાઓથી મઢ્યો મઢયો.-૧૧ . . - - ર છે ! : 34ર હતા કે ખ ક - ' . અભિષેક માટેની ઔષધિઓ, દ્રવ્યો, જરઝવેરાત, અન્ય સામગ્રી અભિષેક: ૪૮ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114