________________
મહારાજને આ ખબર આપવા બેઠો અને અનુષ્ટ્રપની પંક્તિઓ એક પછી એક એમ સહજ ઊતરવા લાગી એટલે આ આનંદને કાવ્યના વાઘા પહેરાવીને પત્ર દ્વારા મોકલી આપ્યો. વહેંચવાથી આનંદ બેવડાયો. જેણે જેણે આ અભિષેક હાજર રહીને માણ્યો એ બધાને તો જીવનભરનું એક યાદગાર સુકૃત જમા થઈ ગયું. ધન્ય તે લોક, ધન્ય તે નગર, ધન્ય તે ક્ષણો. - જ્યારે મન ધરપત મેળવે છે, તૃપ્તિ અનુભવે છે, સુખનો તોષ પામે છે ત્યારે તેને પ્રગટ કરવામાં શબ્દો વામણા પુરવાર થાય છે. “મન મસ્ત ભયા તબ ક્યોં બોલે !” એ સમયે આ બધું લખી શકવાની મનઃસ્થિતિ તો ક્યાંથી હોય ? આજે હવે તેને શબ્દમાં સમાવી શકાયા છે એટલે આ લખતાં જાણે એ ક્ષણો ફરીથી
,
'કે,
.
--
*
કે
જન્મ
જો
કરાય
ને
?
:
અભિષેક: ૪૬
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org