Book Title: Abhishek
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan Surat

View full book text
Previous | Next

Page 40
________________ કે. કે . e માં છે. બy છે જ કલિયુગની કલ્પવેલી, આદિનાથની મૂરતિ અલબેલી વિલેપનની પૂર્ણ અસર બિંબને બરાબર સ્પર્શે ત્યાં સુધી થોડી વાર વિલેપન એમ જ રહેવા દીધું. એ દરમિયાન રંગમંડપમાં ભક્તિભાવનો રંગ બરાબર જામ્યો હતો. સંગીતના સૂર રેલાતાં રહ્યા. ગીતો ગવાતાં રહ્યાં. લયબદ્ધ ચામર-નૃત્ય અજબ દશ્ય રચતું રહ્યું. દીપમાળાની હાર ચોતરફ પ્રગટી હતી. સંગીતને સાથ આપતો ધીમો-ધીમો ઘંટારવ ગુંજી રહ્યો હતો. અને આ બધાંની સાથે હર્ષવિભોર બનેલા ભક્તજનોનો લયબદ્ધ કરતલ દવનિનો ગુંજારવ રંગમંડપને ઓળંગીને સમગ્ર પરિસરમાં છવાઈ રહ્યો. ભક્તિની છોળથી વાતાવરણ ભીંજાઈ રહ્યું હતું. સ્થળ-કાળને ભૂલી સહુ કોઈ દાદામય બની ચૂક્યા હતા. ૩૫ : અભિષેક Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114