Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
11
પણ લેવાદેવાની છૂટ ! જો એમ ન કરીએ તે અમારાં બૈરાંકરાં ખાય શું...? ’
ચરિત્રનાયકે તેના મનનું સમાધાન કર્યું": જો સાચા માણુસ થવું હોય તા ચારી છેડયે જ છૂટકા. જેઓ ચારી નથી કરતા તે શું ખાય છે? શું. તેમનાં બૈરાંકરાં ભૂખે મરી જાય છે ? માટે એક જ વાત રાખેા કે કામ કરીને ખાવુ. હરામનુ-ખાવાની દાનત રાખવી નહિ.
આ જવાબથી તેમના મનનું સમાધાન થયુ. અને તેમણે હિંસાની સાથે ચેરીના ધંધાના પણ ત્યાગ કર્યો.
પછી સુણસરના ચેરાએ ડાભેઢાના ચારાને જણાવ્યુ` કે હવે અમે ગુરુના ઉપદેશથી સુધરી ગયા છીએ. અને જીવહિંસા કરવાનુ તથા ચેારી કરવાનુ છેાડી દીધુ` છે. માટે તમે પણ જીવહિ સા બધ કરી અને ચારી કરવાની છેાડી દો. નહિ તે। તમારા અને અમારા સંબંધ તૂટી જશે.
આ અરસામાં પૂ॰ ગુરુદેવ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ ત્યાં પધાર્યાં અને તેમણે એ ચારાને સારી રીતે ઉપદેશ આપ્યા, એટલે તેમણે પણ જીવહિ'સા છેડી દીધી અને ચારીના ધધાને તિલાંજલી આાપી.
આ રીતે ગુરુ-શિષ્યના ઉપદેશથી ચારાના ત્રણ ગામ સુધરી ગયા. વિશેષ જિજ્ઞાસુઓને દક્ષિણમાં દ્વિવ્યપ્રકાશ નામના વિશાળ ગ્રંથ જોવા ભલામણ છે.
તેમાશ્રી જૈન શાસનની જગલત પ્રભાવના કરી ૨૦૨૮માં દાદર આ ૪૦ લબ્ધિસૂરીશ્વરજી જૈન જ્ઞાનમદિરમાં અપૂર્વ સમાધિપૂર્વક ફ્રા. વદ્ય નામની રાત્રે ૩-૩૦ કલાકે સ્વગે સીધાવ્યા. એક ભકતે રૂા. ૨૫૦૦૦) ની ઉછામણીથી અગ્નિસ સ્ટાર કર્યો હતા. અને તેશ્રીની પાછળ અનેક સ્થળે લભ્ય મહેસા ઉજવાયા હતા,