________________
નવી આવૃત્તિ શ્રી આત્મ શુદ્ધિ અંગત સૂચના
નવી આવૃત્તિ માટે સૂચન (અંગત અને અગત્યનું)
દરેક આવૃત્તિના સુધારા વધારા સાથેની આવૃત્તિ વિષયો તથા પાના સંખ્યા કદની રીતે મારી દષ્ટિએ પુરતા છે. આમાં હવે વધારો કરવો યોગ્ય નથી. (ભાષા શુદ્ધિ તથા સાધારણ ઉચિત ફેરફાર આવકાર્ય.)
નવી આવૃત્તિનું બહાર પાડવાનું પ્રસંગે ઉપસ્થિત થયે આ આવૃત્તિનું પુનરાવર્તન એટલે ફોટો પ્રિન્ટ કરાવવું. પ્રિન્ટીંગમાં પ્રફ રીડીંગ એક અક્ષર જોવું, સુધારવું એમાં સમય અને સમજણ દષ્ટિએ ઘણાં કોયડા ઉદ્ભવે છે. જે ક્ષતિ પેદા કરે. મારો શરીર, ઈન્દ્રિયો શિથિલ બની છે એટલે આ યાદી લખું છું.
આણંદજી ભુલા
19