________________
તથા આત્મશદ્ધિ માટે તેઓએ પ્રભુ મહાવીરે બતાવેલ વ્રતનિયમ. તપશ્ચર્યા, ધ્યાન વિગેરે એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને અપનાવેલ છે. આ બધું પોતાના સંકલ્પથી પોતે જ પુરુષાર્થ કરવાનું છે. બીજાને બતાવવા કે શા માટે નહીં. પ્રભુ મહાવીરના પ્રત્યક્ષ શ્રાવકોએ જે માર્ગ અપનાવ્યો તેને આપણે કેમ ન અનુસરીએ? (નોંધ : અંગ સૂત્રોમાંનું એક ઉપાશક દશાંગ સૂત્રમાં પ્રભુમહાવીરના દશ શ્રાવકોનું વૃત્તાંત વિસ્તારથી આવેલ છે, તે જોઈ લેવું.) • શ્રીમદ્ રાજચંદ્ર પોતાની માતાને શ્રાવકના ૧૨ વ્રત અદરાવવાની
ઈચ્છા ધરાવતા હતા.