Book Title: Aatmshuddhi
Author(s): Anandji Bhula
Publisher: Anandji Bhula

View full book text
Previous | Next

Page 192
________________ જીવ/આત્માનું ભાવાર્થ • શરીરયુક્ત ચેતના એટલે જીવ. • શરીરમુક્ત ચેતના એટલે આત્મા. ♦ ચરમશરીરી જીવ એટલે સંસાર. રઝળપટી (ચાર ગતી)નું આ છેલ્લો ભવ. આયુષ્ય પૂર્ણ થયે તે જીવ મોક્ષમાં જાય. અર્થ - જઘન્ય = ઓછામાં ઓછું (Minimum) ઉત્કૃષ્ટ = વધુમાં વધુ (Maximum) ♦ સમાન અર્થના શબ્દ - ક્ષાયક / ક્ષાયિક. સંવેગ / નિર્વેગ = નિર્વેદ. ૧૪૫

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196