________________
જીવ/આત્માનું ભાવાર્થ
• શરીરયુક્ત ચેતના એટલે જીવ.
• શરીરમુક્ત ચેતના એટલે આત્મા. ♦ ચરમશરીરી જીવ એટલે સંસાર. રઝળપટી (ચાર ગતી)નું આ છેલ્લો ભવ. આયુષ્ય પૂર્ણ થયે તે જીવ મોક્ષમાં જાય.
અર્થ
- જઘન્ય = ઓછામાં ઓછું (Minimum) ઉત્કૃષ્ટ = વધુમાં વધુ (Maximum)
♦ સમાન અર્થના શબ્દ - ક્ષાયક / ક્ષાયિક. સંવેગ / નિર્વેગ = નિર્વેદ.
૧૪૫