Book Title: Aatmshuddhi
Author(s): Anandji Bhula
Publisher: Anandji Bhula

View full book text
Previous | Next

Page 183
________________ R પરલોકે ચેત ચેત પામવા, કર સારો સંકેત, છે હાથમાં, ચેત ચેત નર ચેત. સુખ બાજી જોર કરીને જીતવું, ખરેખરૂં રણ ખેત, ચેત ચેતનર ચેત. ફોગટ થઈશ જેત, ચેત ચેતનર ચેત. GK દુશ્મન છે તુજ દેહમાં, ગાફેલ રહીશ ગમાર તું, હવે જરૂર હોશિયાર થઈ, ધન, તન, તે તારાં નથી, નથી પ્રિયા પરણેત, પાછળ સૌ રહેશે પડયા, ચેત ચેત નર ચેત. પ્રાણ જશે જ્યાં પિંડથી, પિંડ ગણાશે પ્રેત, માટીમાં માટી થશે, ચેત થશે, ચેત ચેત નર ચેત. રહ્યા ન રાણા રાજીયા, સૂરનરમુનિ સમેત, તું તો તરણા તુલ્ય છો, ચેત ચેત નર ચેત. રજકણ તારા રખડશે, જેમ રખડતી રેત, પછી નર તન પામીશ ક્યાં, ચેત ચેતનર ચેત. કાળા કેશ મટી ગયા, સર્વે બન્યા શ્વેત. ૧ ૫ જોબન જોર જતું રહ્યું, ચેત ચેત નર ચેત. માટે મનમાં સમજીને, વિચારીને કર વેત, ક્યાંથી આવ્યો ક્યાં જવું, ચેત ચેત નર ચેત. શુભ શિખામણ સમજીને, પ્રભુ સાથે કર હેત, અંતે અવિચળ એ જ છે, ચેત ચેત નર ચેત. ૧૦ ૧૩૬ ८ ૯

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196