________________
કામભોગ કે લાલચની રીતે પરિચય, સંસર્ગ કરવો કે રાખવો નહીં, દલાલ બનવું નહીં.
૧૪૪. મધપુડા પોતાના હાથે તોડવા નહીં, તેમજ તોડાવવા ૮૮ નહીં. (રહેઠાણ કે ધંધા વપરાશની જગ્યામાં થયેલ હોય તેની જયણા.)
૧૪૫. આપઘાત કરવો કે કરાવવો નહીં.
૧૪૬. પર્યુષણના આઠ દિવસ નાટક, સિનેમા, સરકસ, એકઝીબીશન જોવા નહીં, સ્વેચ્છાએ
૧૪૭. વરસમાં નાટક, સિનેમા, સરકસ આદિ થી વધુ જોવા નહીં.
૨૦
૧૪૮. ખાસ કરીને છેલ્લા ‘શો’માં સિનેમા જોવા જવું નહીં. (જાન માલનેપણ એમાં ખતરો છે.)
૧૪૯. ફાંસી અપાતી જોવા જવું નહીં.
૧૫૦. બની શકે ત્યાં સુધી ઝાડો, પેશબ ખુલી જમીનમાં (જંગલમાં) કરવું. (સંડાસ, મુત્રીમાં નહીં.)
૧૫૧. ખેતરોનાં સેઢાં સળગાવવા નહીં.
૧૫. સરકારી મોટા હોદ્દાઓ લેવા નહીં.
૩૪