________________
વ્રત બીજું : અસત્ય વહેવાર ન કરવું અસત્ય વચન ન બોલવું ૩૯. છોકરા છોકરીનાં સગપણ વરસમાં ૧૦ ઉપરાંત
કરાવવાં નહીં, અને તેમાં લાંચ કે દલાલી લેવી નહીં કે દેવી નહીં. [
શ્રામૈયા – ૬
૧] ! કોઈચ્છે . તી
. ૪૦. મોટા જીવોની ઘાત થાય એવી તથા કપટ કે ફોસલાવવાની
દલાલી કરવી નહીં. [ છે. રાજકીય રીતે ૪૨૦ મી કલમ લાગુ પડે તેવા ઠગાઈ
છેતરપિંડી કે ફોસલાવવાના કામ કરવા નહીં. ૨. મકાનો બાંધવાનો વ્યાપાર કરવો નહીં. [ ] ૪૩. પારકી થાપણ સ્વેચ્છાએ પછી ઓળવવી નહીં. [ ] ૪. કોઈ જીવની ઘાત થાય તેવા મર્મ (ગુપ્ત વાતો)
પ્રકાશવા નહીં. [ ૫. સગા ભાઈ-બહેનો અને મા-બાપ સાથે કોર્ટમાં લડવું
નહીં. [ જ. પંચેન્દ્રિ જીવની ઘાત થાય તેવાં મર્મ પ્રકાશવા નહીં. ૪૭. પરસ્પર કે શરાફી લેતીદેતીના વહેવારમાં તથા વારસદાર
કે વીલ જેવા પ્રસંગોમાં સામાવાળાનાં કે વારસદારના
૧૭