________________
ઈંડાનું વૈજ્ઞાનિક સંશોધન
નોબલ પ્રાઈસ વિજેતા પ્રોફેસર મિચેલ બ્રાઉન અને પ્રો. ગોલ્ડ સ્ટેઈનનો સંદેશ
મરઘાના સંસર્ગ વિના પણ જે મરઘી ઈંડુ આપે તેમાં જીવ હોય છે, કારણ કે તેમાં શ્વાસોચ્છવાસની ક્રિયા ચાલતી હોય છે.
ઈંડાને શાકાહાર ગણાવી ન શકાય, કારણ કે ઈંડુ ઝાડપર નથી ઉગતું પણ મરઘીનાં પેટમાં પેદા થાય છે. ઈંડાના કોચલામાં જે ગર્ભ વિકાસ પામતો હોય, તે મળમૂત્ર પણ અંદર જ કરે છે. આ કચરામાંથી ઈંડાની સફેદી બને છે. આ કચરો પેટમાં પધરાવવાથી તંદુરસ્તીને ખતરો પેદા થાય. ભવિષ્ય નુકસાનકારક બને છે, રોગ પેદા કરે છે. એક ઈંડુ પેટમાં જાય, શાકાહારી માંસાહારી બને છે.
• તંદુરસ્ત રહેવું હોય તો ઈંડા વગરનો ખોરાક લો.
♦ ઈંડા ખાવાથી કોલેસ્ટરોલ વધે છે.
39