________________
મહાન વૈજ્ઞાનિક પ્રભુ મહાવીર
જે વસ્તુ બની શકતી હોય, તે સિદ્ધ કરી બતાવે, તે વૈજ્ઞાનિક આત્માને દુ:ખથી દૂર કરી, સુખ મળે તે સ્વયં જાત અનુભવ વર્ણવેલા છે. તે વૈજ્ઞાનિક વસ્તુ છે. તે અદ્ભુત અને રામબાણ ઉપાય છે, જે કરવાથી કદિ પણ નિષ્ફળ જશે નહિ. આવા એક સિદ્ધ ઉપાયમાં અઢાર પાપસ્થાનકને જ્ઞાન અને સમજણથી પોતાની બની શકતી ઉચ્ચ કક્ષાની શક્તિ મુજબ ત્યાગવાના છે અને બાર વ્રત તથા બાર પ્રકારના ત૫ (છ બાહ્ય અને છ અત્યંતર) જે સબળ કે નિર્બળ સહુ પાળી શકે તે આરાધવાના છે. અઢાર પાપ સ્થાનકમાં અઢારમું • જમ્બર છે. જેનો ત્યાગ ન થાય તો બીજા ત્યાગના લાભ અસરકારક ન થાય. જેવી રીતે ગરમ પાણીની વરાળ, ખુલી જતાં ઉડી જાય છે અને તેને પદ્ધતિસર બંધ કરી, ઉપયોગમાં લેવામાં આવે તો સંખ્યાબંધ માલગાડીના ડબ્બા એક એંજિન + ખેંચી જાય છે.
આ અઢારમું તથા બીજાં પાપ-સ્થાનક ત્યજવાથી અને નિર્દોષ દાન, શિયળ, તપ અને ભાવની આરાધના કરવાથી ઉન્નતિરૂપે જે ચૌદ કમ અનુક્રમે છે, તે ગુણસ્થાન નામના વિષયમાં પાછળ આપેલા છે અને આ પુસ્તિકાનો મુખ્ય વિષય-પચ્ચકખાણ-જે ૧૯૪
૧૮ મું મિથ્યાત્વ પાપ સ્થાનક છે. + સમકિત અર્થાત સમફત્વ એ એન્જિન સમાન છે.
26