Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha
View full book text
________________
આદિજિન પંચકલ્યાણક પૂજા
કલ્પવૃક્ષનાં પ્રભાવ, ઘટયાં પણ પૂર્ણ ભાવ; જિન કુળમાં જિન પ્રભાવ, સત્યને વધારે. વાજે ૦૪ તુર્યાગ વાજે બહુ મધુર, નાદ મૂર્છાનાથી પૂર; સા રે ગ મ પ ધ ની સૂર, તાલને ઈશારે. વાજે ૫ લાખ ચઉરાશી પુરવ, અધિક પક્ષ એંશી નવ; બાકી ત્રીજો આરો જવ, ચ્યવ્યા જિન ત્યારે. વાજે ૬ કાંઈ નહિં તેજેહાણ, ત્યજી સર્વારથ વિમાન પ્રભુજી યુક્ત ત્રણ જ્ઞાન, ગર્ભમાં પધારે. વાજે ૭
ચલિતાસન શક્ર આય, સન્મુખ સાત આઠ પાય; . શસ્તવ પ્રેમે ગાય, ભક્તિભાવ ઘારે. વાજે ૮
આષાઢ કૃષ્ણ ચોથ દિન, ચન્દ્ર ઉત્તરાષાઢ લીન મદેવા માત સમીણ, વૈદ ત્યાં નિહારે. વાજે૦૯ સાંભળીને સ્વપ્ન સાર, નાભિરાય ફલ વિચાર; કહે પુત્ર કુલાધાર, થાશે પૂર્ણ કાળે. વાજે ૧૦ 'શક્ર સમજી નિજાચાર, આ શીધ્ર સપરિવાર કહે સ્વપ્ન ફલ વિસ્તાર, હર્ષને વિસ્તારે. વાજે.૧૧ પિષણ ગર્ભતણું માત, કરે શુભ દિવસ રાત, થાય સહુ સારી વાત, ધુરન્ધરને પ્યારે. વાજે.૧૨
૧. સ્વનિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56