Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha

View full book text
Previous | Next

Page 27
________________ આજિન પંચકલ્યાણક પૂજા શિખવ્યું નહિં સ્વામીએ પહેલાં, પૂછ્યું નહિં તે વાર; નિરૂપાયે એ તાપસ થઈને, રહેતાં ચાર હજાર. ને ૧ રાજ્ય ભાગ લેવા આવે, નમિ વિનમિ બે કુમાર પુષ્પ બિછાવી જ છટકાવી,કરે સેવા અસિધાર.લ્યોને ૨ ઘરણ ઈંદ્ર પ્રભુ વંદન આવે, જે ભક્તિ ભાવ ગરી આદિ વિદ્યા આપી, વૈતાઢયે નગર વસાવ. ને ૩ પૂર્વ જન્મના પ્રભુ અંતરાય, વિચરે વિણ આહાર અધિક વર્ષ વીત્યુએ રીતે, કરે કુરુદેશ વિહાર. ને ૪ કઈ કનકના ભૂષણ આપે, આપે કન્યા કયા ભિક્ષાને વ્યવહાર ન જાણે, એમાં તે શું હોય? લ્યોને ૫ કાંઈ નથી લેતાં શું કરીએ? લોક કરે પોકાર; હસ્તિનાગપુરના યુવરાજા, શ્રી શ્રેયાંસકુમાર. લયને ૬ શબ્દ સાંભળી પ્રભુને દેખી, જાતિસમરણ ઉપવું પ્રાસુક ઈષ્ફરસ વહેરાવ્યો, સ્વપ્ન સર્વનું ફળીયું લ્યોને ૭ અક્ષય તૃતીયાને શુભ દિવસે, પારણું પ્રભુએ કીધું; પંચદિવ્ય પ્રગટયા શ્રેયસે, દાન પ્રથમ ત્યાં દીધું લ્યોને ૮ એક હજાર વરસ જિન વિચર્યા, દેશ નગર પુર ગામ વિણ પ્રતિબધે ધર્મ ધુરન્ધર, જગત જીવ વિશ્રામ.લ્યોને૦૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56