Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha
View full book text
________________
આદિજિન પંચકલ્યાણક પૂજા
કરી દર્શન પુરન્ધર નાથના રે લો,
૧૯
ભાવે અન્યત્વ ભાવના માત જો. ચાલો૯ (દુહા )
વન વન વિચરી દુ:ખ સહે, રહે ભૂખ્યા દિનરાત; અન્ય કાઇ સાથે નહિં, લોક કરે છે વાત. કામળ એની કાય છે, અંગેા છે સુકુમાળ સુખ ને દુ:ખમાં એહની, કાણ કરે સંભાળ ? શીયાળે ઠંડી ધણી, ઉનાળે લૂ વાય; ચામાસુ અતિ દોહીલું, દુ:ખમાં દિવસેા જાય. એ મુજ નાના બાલુડા, એકજ મુજ સંતાન; વિકટ પંથ એણે ગ્રહ્યો, ત્યજી મમતા ને માન. નજરે આજે નિરખું, ઋદ્ધિ એની અપાર; દુ:ખમાં એ ન્યારો રહ્યો, સુખમાં પણ અવિકાર. ૫ ( ગીત. )
(પંખીડા સન્દેશા કે'જો મારા સ્વામને-એ દેશી) આ સંસાર અસાર સગુ` કાઇએ નથી,
સ્વારથની શી કરવી જગમાં વાત એક પાતપાતાને માટે ચાહે અન્યને,
સ્વાર્થ સરે પછી કાણુ તાત ને માત જોક ચેતન ચિન્તા પરની શાને તું કરે ? ૧
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧
ર
૩ .
૪

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56