Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha

View full book text
Previous | Next

Page 34
________________ મુનિશ્રી ધુરંધરવિજયજીકૃત ઢાળ. | (પ્રભુ પ્રતિમા પૂછને પિસહ કરીએ રે એ દેશી) પૂછ ચક્રને ચકી ભરતને સાધે રે, ખંડે ખંડ ફરી રે જયમાળા રે તે પણ ચક ન આયુધશાળે પેસે રે, નવ્વાણું ભાઈ રે આણુ નવિ ધરે. ૧ મોહને છેડી રે, માયા દૂર કરો, સાચી નિજ ઋદ્ધિ રે, સંયમ લઈ વરે; અવિનાશી એક રે, શિવસુખ અનુસર, પ્રભુ પાસે જઈ ભાઈ અઠ્ઠાણું પૂછે રે, માર્ગ શુદ્ધ દાખ રે શું કરીએ અમે? યુદ્ધ કરે નિજ આતમ અરિની સાથે રે, શ્રી મુખ જિન ભાખે રે, સહુને તે ગમે. મહિને ૨ વૈતાલિક અધ્યયન સુણીને સમજ્યા રે, દીક્ષાને લઈ રે કેવળ વર વર્યાં; શ્રી જિનશાસન જગ જયવંતું વર્તે રે, પામ્યા શુભ હિત રે, જે એ અનુસર્યા. મેહને ૩ સુન્દરી સાઠ હજાર વરસ તપ તપતી રે, કાયાને ગાળી રે માયા દૂર કરી અનુમતિ ભરતની પામી પ્રભુને હાથે રે. - સંયમ શુદ્ધ લેઈ રે, ભવસાયર તરી. મેહને ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56