Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha
View full book text
________________
ભાવવાહિ સ્તવને
શ્રી ગૌતમસ્વામિને નમઃ પરમાત્મ-સંગીત-રસ-સ્રોતસ્વિનીમાંથી ચૂંટી કાઢેલા
સ્તવન જ માહાત્મ (યમન કલ્યાણ-ત્રિતાલ) અહં જપીયે જાપ પ્રથમમાં અહં– વિદ્ધહરણુએ મંગળ જંગમાં, દૂર કરે સવિ દુરિત પલકમાં; તસસમ નહિં કઈ અવર ખલકમાં, ધરી હૃદયમાં ધ્યાન પ્રથમમાં–અહે પરમેશ્વર પરમેષિપદએ, મન્નાક્ષરમાં મગ્ન પ્રથમ સિદ્ધચક્રનું અનુપમ બીજએ, તઈયે અવરના રાગ જીવનમાં–અહં. એ જાપે ભવ ભવ ભય નાસે, ઋદ્ધિસિદ્ધિ સવિ આવે પાસે; ભાવ ભક્તિથી જપીએ ઉલ્લાસે, ધર્મ ધુરન્ધર નામ ભુવનમાં–અહે
શ્રી આદિનાથ પ્રભુના સ્તવને
(૧) (રાગ દુર્ગા ઓડવ જાતિ–ત્રિતાલ) આદિ પ્રભુકી નજરીયાં દીપે,
જીપે મોહિનીકો માન મેદાનમેં–આદિ. ૧ લેક અલેક કે ભાવ દેખતે હૈ, ધીરી ધીરી ધસત સંસાર સયાં;
જ્યોતિ ભવદીધ તારણ સેતુ-આદિ. ૨ રાગ તિમિરકા નાશ કરતહૈ, છતી છતી જગત દીપાવત હૈયાં;
નાભિનરીન્દકે કુલમેં કેતુ-આદિ. ૩ નેમિસૂરીશ્વર પ્રેમે નમત હૈ, નમી નમી અમૃત પુણ્ય ભરૈયાં;
ગાવે ધુરંધર હર્ષ કે હેતુ–આદિ૪
(૨) (યમન કલ્યાણ ત્રિતાલ) કાષભજિણુંદ સુખદાઈ........ સાંઈમેરા, ચરણકમલકે સેવત સબદિન, સુરપતિ કે સમુદાઈ સાંઈમેરા૧ કાળ અનાદિ કે દુરિત વિનાશન, સહસકિરણ વિકસાઈ, ૦ ૨ સુરનર મુકુટમણિકી પ્રભાસે, ચરણકી કાન્તિ સવાઈ— ૦ ૩ યુગકી આદિ મેં ભવજલ પતિતકો, અવલમ્બન પ્રભુદાઈ–ા, ૦ ૪
નેમિ અમૃત પુણ્ય વદનસે સુણ, ધુરકી વડાઈ– ૦ ૫ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56