Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha

View full book text
Previous | Next

Page 49
________________ ભાવવાહિ સ્તવને. પ્રભાતસમયે દર્શન કરતાં, કાળ અનાદિ કો હરતાં; તેજ તણાં ભંડાર–પ્રભુના ૪ નેમિ અમૃત પદ પુણ્ય પામી, ધર્મ ધુરન્ધર જિન; વિશરામી, વંદુ વારંવાર–પ્રભુના શ્રી મહાવીરસ્વામીનાં સ્તવને. (૧) (રાગ માલકેશ-ત્રિતાલ ) વીર પૂજન મેં પ્રેમ કરતા હું, ભક્તિસે ખુલ ગયે મુક્તિકે ઠા... –વીર પ્રેમ પીયૂષક મેં પાન કીયા હૈ, ઉતર ગયા મેરા મેહ વિકાર–વીર ત્રિશલાનન્દન નાથ મીલે મુઝ, ભવ–વસે મેરા કરન ઉદ્ધા...૨–વીર નેમિ અમૃત પુણ્ય વચને પીછાના, ધુરન્દર જિન મેરે હૈયાકે હાર–વીર ( ૨ ) (રાગ ભૈરવ-એકતાલ) ભાગે મહરાજ ભૂપ, વીરના અવા..જે ભાગે મદન છે મંત્ર તંત્ર, યંત્રથી ભરે; મોહને દિવાન થઈ, માનમાં તે ગાજેભાગે ધર્મ છે ગંભીર ધીર, વીરને ન છોડે, માર વાર ડાર ત, વીરના અવા..જે–ભાગે વિજય નેમિસુરિરાજ, આજ બેલ બેલે અમૃત પુણ્યસે ઉપેત, ધુરંધર છા...જે-ભાગે (૩) (વહાલું વતન મારું વહાલું વતન હાં—એ રીતિ.) સાચું શરણું તારું સાચું શરણ હાં, સાચું સાચું છે પ્રભુ તારું શરણ હાં; વીર ચરણનું શરણ મળ્યું જેને, તેને કરું કેટી કેટી નમન હ–સાચું ગૌતમ સરખા વૈદિક વિષે, તારા શરણે બન્યા સાચા રતન હાં–સાચું ચન્દનબાળા સમી બાળકુંવરીએ, શરણ ગ્રહી લીધું મુક્તિ વતન હાં–સાચું R, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56