Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha

View full book text
Previous | Next

Page 47
________________ ભાવવાહિ સ્તવન ભવભંજન એ નાથ નિરંજન, મીલે હૈ ગુણકી ખાણ; ધર્મનાથકી ધર્મ વલ્લીસે, કરે સુધારસ પાન, –ભજે ૪ નેમિસૂરિ કે વચનામૃત કે, સુણે ધરી એક કાન પુણથ ધુરન્ધર નાથ કૃપાસે, ચઢે મુક્તિ સોપાન. - ભજે. ૫ શ્રી શાંતિજિન સ્તવન, (મથુરામેં સહી ગેકુલમેં સહી–એ ચાલ.) મારા મનમાં વસી, મારા દિલમાં વસી, તુજ મૂરતિ વસી, પ્રભુ હસીને હસી; ગયું માન ખસી, અભિમાન ખસી, હવે દેખું તુને હું, હસીને હસી–મારા જ જે શાતિ તુજમાં દીસે છે, તે શાતિ અન્ય નહિં છે; ત્યારે જેઉં હું એક નજરે, તુજ મૂર્તિ દીસે છે હસીને હસી-મારા૦ ૨ હતા જે શાન્ત અણુ જગમાં, પ્રભો તે સર્વ તુજ તનમાં; દીસે નહિ અન્ય તુજ ઉપમા, મુખપદ્મપ્રભા તુજ. હસીને હસી-મારા. ૩ પ્રભો તુજ નામ છે શાન્તિ, છાઈ સર્વત્ર સુખશાન્તિ; નેમિ અમૃત પ્રભુ પુણ્ય, કરે દર્શ ધુરન્ધર. હસીને હસી-મારા. ૪ શ્રી નેમિનાથ જિન સ્તવન (ગઝલ ) જે પ્રેમ પ્રભુને જાગે, તે મુક્તિ પલકમાં, રાગાદિથી નીરાલે, તે દેવ ખલકમાં; અંતરા મમતાઓ જ્યાંથી નાસે, સમતા વસે હા પાસે, નહિં ક્રોધ માન માયા, તે દેવ ખલકમાં– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56