Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha
View full book text
________________
૩૪
ભવમે ભટક્ત મૈ' હું આયા, સુણુ કર તેરી દૈવી માયા; મુજા સેવક કર પીછાન–ધરું.. મૈં ૦૪ નૈમિ મુખસે પીછાન પાયા, અમૃત હૃદયસે તુજકા ધ્યાયા; લગા હૈ પુણ્ય ઘુરન્ધર તાન–ધૂરું મૈં ૦૫
મુનિશ્રી કુર ધરવિજયકૃત
·
શ્રી ચંદ્રપ્રભુસ્વામીનું સ્તવન ( રાગ-આશાવરી ત્રિતાલ. )
ચન્દ્રપ્રભુ દિલ ધાર, ચેતન ચન્દ્રપ્રભુ ક્લિ ધાર, ચન્દન સમ શીતલ જિનવરનું, ધ્યાન હૃદયમાં ધાર; આઠમા જિનના સાથ ધરીને, ક તું આઠ નિવાર ચેતન—૧ અસ્ત ન પામે સદૈવ પ્રકાશે, ઢાંકે નહિં વાગ્ધિાર; ભવિક કુમુદ વિકાસન કાજે, ધરત કિરણ અપાર, ચેતન–૨ લાકાત્તર ગુણુ લેવા સેવે, પાય પડી તમેાહાર; અન્તરના અન્ધકાર હરીતે, આપે શિવવધૂ નાર, ચેતન-૩ નેમિસૂરીશ્વર અમૃત વચને, પામ્યા પુણ્ય ભંડાર, રન્દર નાથ કૃપા કરીને, ભવવન પાર ઉતાર. ચેતન-૪ શ્રી ધર્મનાથ જિન સ્તવન (મૂરખ મનહાવત કયા હયરાન—એ દેશી) ભજો મન સદા તુમે ભગવાન ભજો
૧
બચપણુ તેરા રમત ગમત મે', ગયા સભી અજ્ઞાન; તરુણ વયમે' તરુણી સંગસે, બન્યા તું મદ મસ્તાન ~ભજો ૦ લેાક કરે અપમાન; સારી સાન –ભજો ૨
વૃદ્ધાપણુંમે શુદ્ધ રહી ના, રાતદિન તું શાચ કરે પણ, સૂઝે ન
દાન શિયલ તપ કુછ કીયા નહિ, ધરા ન પ્રભુકા ધ્યાન; દુલ ભ નર ભવ પાકર ચેતન, ભમીયા ભવ મયદાન
જો
૩
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56