Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha
View full book text
________________
મુનિશ્રી ક્રુરધવિજયજીકૃત
(૩) ( મેરે મૌલા ખુલાલે મદીને મુઝે—એ રાહ) નાભિ નરેન્દ્રનન વન હું, ભવા ભવના ભય નિકન્દન હૈ— પ્રથમ નરપતિ પ્રથમ મુનિપતિ પ્રથમ જિનપતિ જે થયા, દુષ્ક કાપી સધ સ્થાપી ખાધ આપી તારીયા;
જે ભવ્ય જીવેાને યાગ થયા—નાભિ ૧
ત્રણ ભુવનના ભાવેા બધાયે ખેાધનારા તું પ્રભુ, સુનુ થવા ‘ બુદ્ધ ' કહી તેથી તને પૂજે વિભુ;
'
સાચે યુદ્ધ જગતમાં તુંહી થયા—નાભિ॰ ૨ જન્મી જગતમાં તે પ્રભા, જીવમાત્રને સુખી ૉ, નામમાત્રથી આ અન્ય દેવા, શંકરત્વ ધરી રહ્યા;
શુદ્ધ શંભુત્વ ધારક તુંજ થયેા—નાભિ.૩
સમવસરણે ચઉમુખે, પ્રભુ દેશનામૃત વતા, તે કારણે આ વિશ્વમાં, ચઉમુખી બ્રહ્મ તમે હતા,
એવા વિધાતાનું શુભ ધ્યાન ધરા—નાભિ૦૪
મિ અમૃતની કૃપાથી, પુણ્ય પુજને પામીને, મેળવ્યા મેં આ જીવનમાં, ત્રણ જગતના સ્વામીને; ધર્માંહાર રન્ધર દેવ મળ્યા—નાભિ પ શ્રી અજિતનાથ જિન સ્તવન
( ભીમપલાશિકા–ત્રિતાલ )
અજિતકે નામ જપત મૈં આ......જ, નામ જપનસે સીજે સવિ કા......જ—અજિત ૩૦ તિન ભુવન મે ઐસા ના પાવત, રાગ રહિત મહારા......જ—અજિત ૦
સબ શત્રુકા નાશ કરનકા,
પહેરા ધકા તા.........જ ૪—અજિત ૩૦
તેમિ અમૃતપદ પુણ્ય ભ્રમરકા,
સારા
સધલાં
સા......જ—અજિત કે૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56