Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha
View full book text
________________
મુનિશ્રી ધુરંધરવિજયજીકૃત બ્રહ્મા કહો કે વિષ્ણુ, શંકર કહો કે જિષ્ણુ; નિર્દોષતા જ્યાં વિલસે, તે દેવ ખલમાં– નેમિનું નામ ધારે, અમૃત પુણ્ય વધારે; ધર્મ ધુરન્ધર છે, તે દેવ ખલકમાં–૩
શ્રી પાથ પ્રભુનાં સ્તવને. (બળે જીવન હૈ સંગ્રામ–એ રાહ. ) નરભવ પાયા ભજલે ચેતન ! પાર્શ્વ પ્રભુકા નામ (૨)
શાન્તિકા હૈ ધામ-ચેતન- પાર્થ દુર્લભ અસા માનવ ભવમેં, દુર્લભ હૈ ભગવાન-એ-(૨) દુર્લભકે દુર્લભ મલે તબ, સુલભ જ્ઞાનકી ખાન-એ-,
ત્યજ મમતા એર માન–ચે–પાશ્વ જે ભજતા સો જગમેં ચેતન, અઘહરતા સુખકરતા.ચે (૨)
લે જિનવરકા નામ-ચે–પાર્શ્વ જીવનકા હૈ નાહિં ભરેસા, એક છતા એક મરતા–ચે-(ર) પાસકે ભજકે કર્મ કે હરકે, જન્મ સફલ તૂ કરલે-ચે
લે જિનવરકા નામ-ચે–પાશ્વ નેમિસૂરીશ્વર અમૃત સુખકર, ધરે પ્રભુકા ધ્યાન–ચે (૨) પુણ્ય મીલાકર ધર્મ ધુરન્ધર, ભજે સદા ભગવાન-એ
લે જિનવરકા નામ–ચે-પાર્શ્વ (૨) ( કાલી કમલીવાલે–એ દેશી. ) સ્તંભનપુરના પાર્શ્વ પ્રભુના મહિમાનો નહિં પાર–પ્રભુના મૂરતિ દીઠી મોહનગારી, ભોના મનડા હરનારી;
શેભા અપરંપાર–પ્રભુના ૧ મુખડું દીપે પૂનમ ચન્દા, દર્શન કરતા પરમાનન્દા;
પામે જ્ઞાન અપાર–પ્રભુનાગ ૨ કસ્તૂરી સમ સ્પામ શરીર, સાગર સમ ગંભીર ધીર;
શાન્તિના આગાર–પ્રભુના૦ ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56