Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha

View full book text
Previous | Next

Page 50
________________ મુનિશ્રી દુરન્યરવિજ્યજીકૃત સમકિતી જીવને મનડે વસ્યું છે, સંસાર સાગર તારણ તરણ હાં—સાચું નેમિ અમૃત પદ પ સેવનથી, પુણ્ય ધુરન્ધર ચાહે ચરણ હાં–સાચું (૪) ( સાંભરે રે બાળપણનાં સંભારણાં –એ દેશી ) સાંભરે...૨ બાળ વીરનાં સંભારણું, જાણે ઊઘડતાં મુક્તિનાં બારણું એ બાળ૦ શિશુ સાથે રમતાં રમતાં, ઉપવનમાં જઈ ચઢતા, જોતાં તાં, ઝુલતા તાં, કુદીને ગમ્મત કરતા તાં, નહાતી હૈ ચિન્તા વિચારણું–એ...બાળ૦ એક દિવસ એક દેવે આવી, સર્પ બની બીવરાવ્યા, બધાં બહુ, બાળક સહુ, વીર વિના વિખરાયા; સાચી થઈ વીરતાની સાધના–એ. બાળ૦ નિશાળે જઈ પંડિતના પણ, પ્રશ્નો પૂરા કરીયા, વણભૂલે, વણશિખે, પંડિત થઈ પાછા વળિયા; પૂરી થઈ ઈન્દ્રની એ કામના–એ...બાળ૦ સંભારી એ વીરનું જીવન, વીર અમે સૌ થઈશું, વણદુઃખે, વણભૂખે, વીરને પગલે જઈશું; કરીશું બહુ ધર્મની આરાધના–એ...બાળ૦ શ્રી જિનેશ્વર પ્રભુનાં સ્તવને ( ૧ ) (ગઝલ) ધ્યાન ધરા હૈ તેરા, મેરે કે બચાદે; નહિં અન્ય કે મેં ધ્યાઉં, શિવ માર્ગ દિખાદે...ધ્યાન જીસકા લીયા થા શરણું, ઊસને હી હમકે મારા; પાયે તુમારે ચરણ, ભવસે તું બચાદે..ધ્યાન કોઈ માનકે અધીન હૈ કીસીમેં બસી હૈ માયા; નિરાગી તું જિમુંદા, રાગસે બચાદે ધ્યાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56