Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha
View full book text
________________
આહિજિન પંચકલ્યાણક પૂજા નિર્મલ દર્શન માંગે પ્રભુ શું, યાચો સાચું જ્ઞાન, શિવમન્દિર સુન્દર મેળવવા એક જ એ એંધાણ. ભવિ૪ કલ્યાણક એ પ્રભુના પાંચે, ગાયા ધરી બહુમાન ધર્મ ધુરન્ધર જિન એ એક જ, મુજ મન શાન્તિ સ્થાન.
ભવિ૦૫ काव्यम् यदीये कल्याणे मनुदनुजगीर्वाणमहिते । वतारे जन्माप्तौ विरति-वरणे केवलदिने । तथा निर्वाणेऽभूत् त्रिभुवन-जने सौख्यमतुलं ।
तमादीशं वन्दे प्रशमशमदं मङ्गलहितम् ॥ १ ॥ मंत्र-ॐ हा श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते पारङ्गताय जिनेन्द्राय फलं यजामहे स्वाहा ॥
(તપસ્યા કરતાં તે ડકા જેર બજાયા હૈ-દેશી) ઋષભ જિન ઘુણતાં હે, સમતિ રંગ બઢાયા હે (૨) નાભિનન્દન આદિ જિનેશ્વર, મરુદેવીના જાયા હે; સંયમ ધરી વરી કેવળ જગમાં, ઘર્મ પથ દીખાયા
અષભ૦૧ વીર જિનેશ્વર પટ્ટપરમ્પર, સિંહસૂરીશ્વર રાયા હે; ક્રિયાઉદ્ધારક સત્યવિજય ગણી,સંયમશુદ્ધ ધરાયા નષભ૦૨ તાસ પાટ નવમીએ સોહે, મણિવિજય ગુરાયા હૈ તાસશિષ્ય ભદ્રિક પ્રભાવક,બુદ્ધિવિજ્ય બુટેરાયા-ષભ૦૩ વૃદ્ધિવિજય ગુરુ ગુણગંભીરા, શાન્ત દાન વખણાયા હૈ એ ગુરુવરની શાખા સારી, વડત સમ ફેલાયા-બભ૦ ૪
કલા .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56