Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha

View full book text
Previous | Next

Page 39
________________ આદિજિન પંચકલ્યાણક પૂજા काव्यम् यदीये कल्याणे मनुदनुजगीर्वाणमहिते । वतारे जन्माप्तौ विरति - वरणे केवलदिने || तथा निर्वाणेऽभूत् त्रिभुवन - जने सौख्यमतुलं । तमादीशं वन्दे प्रशमशमदं मङ्गलहितम् ॥ १ ॥ ❤ જ मंत्र — ॐ ही श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते पारङ्गताय जिनेन्द्राय नैवेद्यं यजामहे स्वाहा || “તિ નિર્વાણુકલ્યાણકે સક્ષમ નૈવેધ પૂજા” || निर्वाणकल्याणके अष्टम फलपूजा || દુહા પાંચ મહાવ્રતધર મુનિ, એંશી ચાર હજાર; ત્રણ લાખ શુભ સાધવી, ત્રણ લખ પાંચ હજાર. ૧ શ્રાવક દ્વાદશ વ્રતધરા, પાળે શુભ આચાર; પાંચ લાખ ચોપન સહસ, શુદ્ધ શ્રાવિકા ધાર. ૨ બીજો પણ બહુએ કહ્યો, પ્રભુજીના પરિવાર; જિનભકતે એ શિવ વરી, લેશે સુખ અવિકાર, ૩ ઢાળ ( રાગ માલકાશ ) પ્રભુ આદિ જિષ્ણુન્દ વર વન્દન હૈ। (૨) લાક લેાકેાત્તર ધર્મ પ્રરૂપક, ત્યાગી વૈરાગી યાગીજી; સેાભાગીબડભાગી યાગી,શિવરમણીના ભાગીછ-પ્રભુ॰૧ યુગલા ધર્મ નિવારક તારક, ભવજલથી ભવિ પ્રાણીજી; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56