Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha

View full book text
Previous | Next

Page 33
________________ આદિજિન પંચકલ્યાણક પૂજા काव्यम् यदीये कल्याणे मनुदनुजगीर्वाणमहिते । वतारे जन्माप्तौ विरति-धरणे केवलदिने । तथा निर्वाणेऽभूत् त्रिभुवन-जने सौख्यमतुलं । तमादीशं वन्दे प्रशमशमदं मङ्गलहितम् ॥ १॥ मंत्र-ॐ ही श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते सर्वज्ञाय जिनेन्द्राय दीपं यजामहे स्वाहा ॥ તિ કેવળજ્ઞાનકલ્યાણકે પંચમ દીપપૂજા.” केवळज्ञानकल्याणके षष्ठ अक्षतपूजा દુહા પ્રભુએ ધર્મ બતાવીઓ, દાન શીયળ તપ ભાવ; સંધ ચતુર્વિધ સ્થાપી, ભવજલ તરવા નાવ. ૧ "ઋષભ–સેનાદિક પાંચસેં, ભરત રાયના પુત્ર સંયમ લે સવિ સાથમાં, સાતમેં પુત્રના પુત્ર. ૨ બ્રાહ્મી પ્રથમ સાધવી, શ્રાવક ભરત મહારાય; પ્રથમ શ્રાવિકા સુન્દરી, પૂજે પ્રભુના પાય. ૩ રાશી ગણધર થયા. ત્રિપદી રચના સાર; કચ્છાદિક બે બધુ વિણ, તાપસ સવિ અણગાર. ૪ શકે શોક દૂર કર્યો, ભરત ગયા નિજ વાસ; સ્વામી વિચરે સવિ સ્થળે, કરતાં ધર્મ પ્રકાશ. ૫ ૧. પુંડરીક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56