Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha
View full book text
________________
મુનિશ્રી ર’ધરવિજયજીકૃત
૨૦
રાત દિવસ રાતી હું સુત સન્તાપથી, દેતી ઠપકા ભરતને ભારોભાર જે;
રુદન કરી કરી આંખા પણ ઓછી કરી, પલ પલ પૂછું તેના હી સમાચાર જો. ચેતન૦૨ એને દુ:ખે દુ:ખી થઇ શાર્ક રહી,
વર્ષોથી કરતી અતિશે વલોપાત જે;
મારા નન્દન મારા સ્નેહી પુત્ર એ,
મારા રિખવા એમજ કરતી વાત જો, ચેતન૦૩ જોયું આજે અનુભવ કરી હું બ્હાવરી,
બની હતી આ પુત્રની પાછળ વ્યર્થ જો; સુખ વિલસે એ આજે અધિકુ સર્વથી,
નથી પડી મુજ એણે બેયા સ્વાર્થ જો, ચેતન૦૪ આત્મા મારા એક જ મુજ સાથે થશે,
શુદ્ધ બુધ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ જો; બાહ્ય ઉપાધિ વળગી તે અળગી કરું,
તા મુજને મળશે મુજ શુધ્ધ સ્વરૂપ જો.ચેતન૦૫ હાથીની અંબાડી ઉપર સ્થિર થઈ,
વધતે ભાવે વરીયા કેવળજ્ઞાન જો;
ધર્મ ધુરન્ધર પુત્રવધૂ મુખ દેખવા,
પામ્યા જલ્દી જિનજિનની નિર્વાણ બે.ચેતન૦૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56