Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha

View full book text
Previous | Next

Page 36
________________ મુનિશ્રી શુરવિજયજીકૃત કેમ કરૂં લઘુ બંધવે વન્દન? કેવળ લઈને જઈશું; , પ્રભુ કને પછી સની સાથે, શુદ્ધપણે વિચરશું. ૭ ,, સંવત્સર વીત્યું બે બેની, આવી બેધ પમાડે , ગજ પર બેઠા હેઠા ઊતરે, ઊંઘ અનાદિ ઉડાડે. ૮ ,, વિચાર કરતાં સમજુ સમજ્યા, દૂર કર્યું અભિમાન , ધર્મ ધુરન્ધર જિનના નન્દન, પામ્યા કેવળજ્ઞાન. ૯ ). काव्यम् यदीये कल्याणे मनुदनुजगीणमर्वाहिते । वतारे जन्माप्तौ विरति-वरणे केवलदिने । तथा निर्वाणेऽभूत् त्रिभुवन-जने सौख्यमतुलं । तमादीशं वन्दे प्रशमशमदं मङ्गलहितम् ॥१॥ મંત્ર– દૉ છૉ ઘઘલાય મૃત્યુનિવાર श्रीमते सर्वज्ञाय जिनेन्द्राय अक्षतं यजामहे स्वाहा ॥ ઇતિ કેવળજ્ઞાનકલ્યાણકે પણ અક્ષત પૂજા.” ॥ निर्वाणकल्याणके सप्तम नैवेद्यपूजा ॥ વન્દ શ્રી ગિરિરાજને, જિહાં યુગાદિ જિણન્દ, સ્વામી આવી સમેસર્યા, સાથે મુનિ જન વૃન્દ. ૧ કલ્પત ચિન્તામણિ, કામકુંભ જગ જોય; ત્રણ ભુવનમાં એહની, તેલે નાવે કેય. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56