Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha

View full book text
Previous | Next

Page 25
________________ આફ્રિજિન પંચકલ્યાણક પૂજા પાંચ શિલ્પ મૂળ વીશ વીશ ભેદે, શિખવી અજ્ઞતા છે; પ્રથમ પ્રભુને એ ધર્મ ગૃહિણે, લૈકિક નીતિ ઉપદેશે. -હે પ્રભુજી ૬ ત્યાશી લાખ પૂરવ એમ વીત્યાં, ગૃહવાસે પ્રભુ વસીયા; ધર્મ ધુરન્ધર જિન જગજિયા, સુખવિકસ્યા બહુ રસીયા. -હા પ્રભુજી૭ काव्यम् यदीये कल्याणे मनुदनुनगीर्वाणमहिते । वतारे जन्माप्तौ विरति-चरणे केवलदिने ॥ तथा निर्वाणेऽभूत् त्रिभुवन-जने सौख्यमतुलं । • તમવિર વન્ને પ્રકામરામ મ ઈહિત છે ? .. * શ્રી મતિ કિન્નાથ પુd ચકામ વાહ ઇતિ જન્મકલ્યાણકે તૃતીય પુષ્પપૂજા.” છે વીક્ષા ચતુર્થ ભૂપપૂડા છે દુહા. સો પુત્રો બે પુત્રીઓ, ગુણ ગણના ભંડાર પ્રભુએ પોતે કેળવ્યા, અર્ધી કળા અપાર. ૧ લીપી શીખવી બ્રાહ્મીને, ગણિત સુન્દરી સાર; ભરત બાહુબલને દીધાં, બહોતેર કળા વિચાર. ૨ સે પુત્રોને સોંપીને, જુદા જુદા રાજ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56