Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha

View full book text
Previous | Next

Page 24
________________ મુનિશ્રી ઉર ધરવિજ્યજીકૃત બે યુગલ છ લાખ પુરવે જાયા, પ્રભુ ધર્મ ધુરન્ધરગુણ ગાયા, શ્રી ઝષભ પ્રભુ. ૯ (ગીત.) (તપ પદને પૂછજે હે પ્રાણું –એ દેશી) જ્ઞાન દીપક પ્રગટાવો–હો પ્રભુજી, જ્ઞાન દીપક પ્રગટાવો. જ્ઞાન દીપક વિણ મહા અલ્વારે, આથડીયે સંસારે શિક્ષણ દઈ સુખીયા કરો સ્વામી, રહ્યા છીએ તુમ આધારે. –હો પ્રભુજી થી પચતું આ અન્ન અમોને, વધુ શું કહીએ તમને? અમે યુગલીયાં અભણને ભેળાં,સમજ ન કાંઈએ અમને. –હા પ્રભુજી - મસળી પલાળી કાંખે રાખી, ખાવાનું કહે સ્વામી; કાળ–પ્રભાવ એ પણ ન કરે, અગ્નિની છે ખામી. –હો પ્રભુજી ૩ ઝાડે ઝાડ ઘસાયા અતિશે, શુષ્ક થઈને પવને; ઝગમગ ઝગમગ જ્યોતિ જા, લાગે યમ યુગલિકને. –હે પ્રભુજી ૪ પ્રભુ પાસે સૈ દોડી આવ્યા, માટી પ્રભુએ મંગાવી; હસ્તિ-કુંભે કુંભ ભાગ કરાવી, કુલાલ કળાને બતાવી. -હે પ્રભુજી ૫ ૧ કુંભાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56