Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha

View full book text
Previous | Next

Page 23
________________ આદિજિન પંચકલ્યાણક પૂજા ૧૧ આવે સુરપતિ નિજ આચારી, પરિવાર સહિત ઉત્સવ ભારી. શ્રી ઋષભ પ્રભુ. ૩ સુનન્દા સુમંગલાના પ્યારે, વસ્ત્રા–ભૂષણ પણ બહુ ભારે; દેવીએ બન્નેને શણગારે, મધુરાં મધુરાં ગીત ઉચ્ચારે. શ્રી ઋષભ પ્રભુ. ૪ પ્રભુને પણ ઇન્દ્રે શણગાર્યા, ચારીમાં લઈ જઈ બેસાર્યો; કરી થૈ થૈ વાજા વગડાવ્યા, વિધિપૂર્વક પ્રેમે પરણાવ્યા. શ્રી ઋષભ પ્રભુ. પ યુગલીયાં એક બીજા ઝગડે, નાભિરાય કને ફરિયાદ કરે, એક રાજાની પણ જરૂર પડે, હા ઋષભજી રાજા ઉચિત ખરે. શ્રી ઋષભ પ્રભુ. ૬ ચલિતાસન ઇન્દ્ર આવીને કરે, રાજ્યાભિષેક શિરમુકુટ ધરે; જલ લાવીયુગલીયાં વિચાર કરે,કરે ચરણ અભિષેક વિનયવડે શ્રી ઋષભ પ્રભુ. ૭ સુરપતિની આજ્ઞા થઈ ભારી, 'વૈશ્રમણે કીધી તૈયારી; ખાર ને નવ યેાજન વિસ્તારી,વસી વિનીતા નયરી બહુ સારી. શ્રી ઋષભ પ્રભુ. ૮ પ્રભુ પ્રથમ નરેશ્વર કહેવાયા, ભાગ ભાગવીયા આદિરાયા; ૧ મેર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56