Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha

View full book text
Previous | Next

Page 21
________________ આદિજિન પંચકલ્યાણક પૂજા એક ક્રોડ સાઠ લાખ સ્નાત્રથીરે, હૈયે હર્યાં નમાય-જિન૦૬ પૂજી અર્ચી પ્રેમશું રે, મુકે માતાની પાસ-જિન૦ અંગૂઠે અમૃત વીરે, નન્દીશ્વર ઉલ્લાસ-જિન૦૭ વિધવિધ ઓચ્છવરાય કરેરે, દેશ કાળ અનુસાર–જિન॰ જેણે એ ઉત્સવ ઉજવ્યારે, તે લેશે . ભવપાર-જિન૦૮ દિવસે દિવસે દીપતાંરે, સૂર્ય શશિની જેમ-જિનધર્મ ધુરન્ધર નાથથીરે, સર્વ વાતે યાગ ક્ષેમ-જિન૦૯ काव्यम् यदीये कल्याणे मनुदनुजगीर्वाणमहिते । वतारे जन्माप्तौ विरति - वरणे केवलदिने || तथा निर्वाणेऽभूत् त्रिभुवन-जने सौख्यमतुलं । तमादीशं वन्दे प्रशमशमदं मङ्गलहितम् ॥ १ ॥ मंत्र-ॐ हाँ श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते अर्हते जिनेन्द्राय चन्दनं यजामहे स्वाहा ॥ “તિ જન્મકલ્યાણકે દ્વિતીય ચંદનપૂજા” ॥ जन्मकल्याणके तृतीय पुष्पपूजा ॥ દુહા. પ્રથમ સ્વપ્ન શુભ વૃષમનું, લહ્યુ હતુ. અભિરામ; શે!બે લાંછન વૃષભનું, જમણી જધે સ્વામ. એમ વિચારી નાભિરાય, પ્રભુનું ઋષભકુમાર; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56