Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha

View full book text
Previous | Next

Page 19
________________ આદિજિન પ’ચકલ્યાણક પૂજા ઢાળ. જિનર ( રાગ આશાવરી) જનમ્યા જગ હિતકાર–જિનવર, જનમ્યા જગ હિતકાર. ત્રણ લાકમાં પ્રકાશ થયા ને, દૂર ગયા અન્ધકાર} ગન્ધાદકની વૃષ્ટિ થઈ ને, કરે પંખી જયકાર. જિન૦૧ 'સમીરણ વહેતા ધીરેધીરે, પૃથ્વી બની મનેાહાર; ગાજે ગગને દેવદુંદુભિ, ઘંટાના રણકાર. છપ્પન દિક્કુમરીના આસન, કપ્યા પણ તે વાર; સૂતિક કરણ ઝટ આવે, હીલમીલનિજ પરિવાર.જિન૦૩ જિન જનનીને દેષ્ઠ પ્રદક્ષિણા, નિજનિજ કાર્ય પ્રકાર, કરતી હરતી પાપપુજને, તરવા ભવજલપાર. જન૦૪ અધેાલાકની આઠ કુમારી, ઇશાન કોણ માઝાર, રચે પૂર્વમુખ પ્રસૂતિધરને, જેમાં સ્તંભ હજાર, જિનપ્ ઊર્ધ્વલાકની કુસુમ વરસાવે, ભમરાના ઝ ંકાર; પૂર્વ રુચકથી આવે ગાતી, દર્પણની ધરનાર. જિન૦૬ કળશ ધરી રહી દક્ષિણ દિશિના, રુચકની રહેનાર; પશ્ચિમની પંખાને ધારે, ચામર ઉત્તર ધાર. દીપ ધરીને ઊભી રહેતી, ચાર ખૂણાની ચાર; દ્વીપ રુચકની ચાર આવીને, સ્થાપે પ્રભુની નાળ.જિન૦૮ અભ્યંગન ને સ્નાન કરાવી, ચન્તન ચર્ચે સાર; જિન૭ ૧. વાયુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56