Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha
View full book text
________________
મુનિશ્રી ધુરંધરવિયસ્કૃત
काव्यम् यदीये कल्याणे मनुदनुजगीर्वाणमहिते। वतारे जन्माप्तौ विरति-वरणे केवलदिने । तथा निर्वाणेऽभूत् त्रिभुवन-जने सौख्यमतुलं ।
तमादीशं वन्दे प्रशमशमदं मङ्गलहितम् ॥१॥ मंत्र:-ॐ ही श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते परमेष्टिने जिनेन्द्राय जलं यजामहे स्वाहा ॥
|
ઇતિ ચ્યવનલ્યાણકે પ્રથમ જલપૂજા | ॥ जन्मकल्याणके द्वितीय चन्दनपूजा ॥
સાડા સાત દિવસ અધિક, નવ મહિના જવ થાય; ચૈત્ર વદિ આઠમ દિને, ઉત્તરાષાઢ સુહાય. ૧. ધન રાશિમાં ચન્દ્રમા, ઉચ્ચ સ્થળે ગ્રહ સર્વ ત્રણે જગતના જન્તનું, જાણે આવ્યું પર્વ. ૨ આનન્દ મંગળ વિશ્વમાં, વર્તે જય જય જયકાર; મસ–દેવાની કુક્ષિએ, જિન જનમ્યા હિતકાર. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56