SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિશ્રી ધુરંધરવિયસ્કૃત काव्यम् यदीये कल्याणे मनुदनुजगीर्वाणमहिते। वतारे जन्माप्तौ विरति-वरणे केवलदिने । तथा निर्वाणेऽभूत् त्रिभुवन-जने सौख्यमतुलं । तमादीशं वन्दे प्रशमशमदं मङ्गलहितम् ॥१॥ मंत्र:-ॐ ही श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते परमेष्टिने जिनेन्द्राय जलं यजामहे स्वाहा ॥ | ઇતિ ચ્યવનલ્યાણકે પ્રથમ જલપૂજા | ॥ जन्मकल्याणके द्वितीय चन्दनपूजा ॥ સાડા સાત દિવસ અધિક, નવ મહિના જવ થાય; ચૈત્ર વદિ આઠમ દિને, ઉત્તરાષાઢ સુહાય. ૧. ધન રાશિમાં ચન્દ્રમા, ઉચ્ચ સ્થળે ગ્રહ સર્વ ત્રણે જગતના જન્તનું, જાણે આવ્યું પર્વ. ૨ આનન્દ મંગળ વિશ્વમાં, વર્તે જય જય જયકાર; મસ–દેવાની કુક્ષિએ, જિન જનમ્યા હિતકાર. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034990
Book TitleAadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1946
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy