SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ આદિજિન પંચકલ્યાણક પૂજા કલ્પવૃક્ષનાં પ્રભાવ, ઘટયાં પણ પૂર્ણ ભાવ; જિન કુળમાં જિન પ્રભાવ, સત્યને વધારે. વાજે ૦૪ તુર્યાગ વાજે બહુ મધુર, નાદ મૂર્છાનાથી પૂર; સા રે ગ મ પ ધ ની સૂર, તાલને ઈશારે. વાજે ૫ લાખ ચઉરાશી પુરવ, અધિક પક્ષ એંશી નવ; બાકી ત્રીજો આરો જવ, ચ્યવ્યા જિન ત્યારે. વાજે ૬ કાંઈ નહિં તેજેહાણ, ત્યજી સર્વારથ વિમાન પ્રભુજી યુક્ત ત્રણ જ્ઞાન, ગર્ભમાં પધારે. વાજે ૭ ચલિતાસન શક્ર આય, સન્મુખ સાત આઠ પાય; . શસ્તવ પ્રેમે ગાય, ભક્તિભાવ ઘારે. વાજે ૮ આષાઢ કૃષ્ણ ચોથ દિન, ચન્દ્ર ઉત્તરાષાઢ લીન મદેવા માત સમીણ, વૈદ ત્યાં નિહારે. વાજે૦૯ સાંભળીને સ્વપ્ન સાર, નાભિરાય ફલ વિચાર; કહે પુત્ર કુલાધાર, થાશે પૂર્ણ કાળે. વાજે ૧૦ 'શક્ર સમજી નિજાચાર, આ શીધ્ર સપરિવાર કહે સ્વપ્ન ફલ વિસ્તાર, હર્ષને વિસ્તારે. વાજે.૧૧ પિષણ ગર્ભતણું માત, કરે શુભ દિવસ રાત, થાય સહુ સારી વાત, ધુરન્ધરને પ્યારે. વાજે.૧૨ ૧. સ્વનિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034990
Book TitleAadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1946
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy