________________
મુનિશ્રી દુર રવિજયજીકૃત તેત્રીશ સાગર ત્યાં રહી, વિલસી લીલવિલાસ; અને અવધે જોવતાં, ચ્યવન ક્ષેત્ર શુભ વાસ. ૫
મંગલ ગીત.
(યમન કલ્યાણ) વન્દો ષભ જિણન્દ–પ્રેમ ધરી (૨) મંગલ કમલા કેલિ નિકેતન, ચેતન કેરવ ચન્દ-પ્રેમ ધરી કલ્યાણક કલ્યાણ કરે જસ, મળે મુક્તિ આનન્દ- , નન્દીશ્વર જઈઓચ્છવ કરતાં,જાસ કલ્યાણક ઈન્દ- ,, પંચકલ્યાણક ગાતાં સુણતાં, તૂટે ભવ ભય ફન્દ- ,, ધર્મ ધુરન્ધર ધુર જિનવર એ,સુખકર સુખના કન્દ,
ઢાળી.
(રામ ભેરવ) વાજે મંગલ તર આજ, નાભિરાજ દ્વારે. મરુદેવી દેવી સાથ, કરે ક્રીડા નાભિનાથ; કામ રાગ મ આથ, કર્મના ઉછારે. વાજે.૧ પુષ્ય ને પ્રતાપ તાપ, અન્યથી અધિક આપ નાહિં કાંઈ કરે પાપ, મૈત્રી ભાવ ધારે. વાજે ૨ અવસર્પિણીના દેય આર, વીત્યા ચાલે તીજે સાર; તે પણ બહુ પૂર્ણ પાર, ધર્મની સવારે વાજે ૩ ( ૧. પ્રથમ ર વાજિંત્ર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com