________________
श्रीगौतमस्वामिने नमः શ્રીઆદિજિન પંચકલ્યાણક પૂજા. ॥ च्यवनकल्याणके प्रथम जलपूजा ॥
સ્વસ્તિ શ્રી ભગવન્તને, પ્રણમી પ્રથમ નિણંદ લોક લકત્તર ધર્મના, શાસક ભુવન દિણંદ. ૧ આ કાળે આ ભરતમાં, પ્રથમ પ્રભુ ગુણગેહ, પંચ કલ્યાણક તેહનાં, ગાશું શુભ સસ્નેહ. ૨ શ્રી ધન સાર્થ–પતિ ભવે,પામ્યા સમકિત રત્ન; પામી પ્રભુતા મેળવી, કરી ધર્મમાં યત્ન. ૩ બાંધ્યું શ્રી જિનનામને, આરાધી વીશ સ્થાન, વજા–નાભ ચક્રિભવે, પછી સર્વાર્થ વિમાન. ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com