________________
નિર્મળ સુગ ંધિત ધૃતથી કાડિયાં ભરી, દીપક કરી, કેખીમાં રાખી, ઊભા રહે. પૂજાના પાઠ કહ્યા પછી છેલ્લે કાવ્ય મંત્ર ભણી, પ્રભુજીની દક્ષિણ (જમણી) ખાજુએ દીપક સ્થાપન કરે.
૬. છઠ્ઠી પૂજામાં ઉજ્વલ અખંડ અક્ષત ( ચોખા ) રકેખીમાં રાખી, રકેખી હાથમાં ધરી ઊભા રહે. પૂજા ભણાયા પછી કાવ્યમંત્ર કડ઼ી, પ્રભુજીની સન્મુખ તે અક્ષતથી સ્વસ્તિક (સાથીયા), ત્રણ પુંજ ( ઢગલી) ને સિદ્ધશિલા કરે.
૭. સાતમી પૂજામાં માદક (લાડુ), સાકર, ખાજા, પતાસાં પ્રમુખ અનેક ઉત્તમ પકવાન્ન રકેખીમાં ભરી, હાથમાં ધરી, પૂજા ભણાવ્યા બાદ છેલ્લે કાવ્ય-મંત્ર કહી પ્રભુજીની આગળ નૈવેદ્ય ધરે.
૮. આઠમી પૂજામાં લવિંગ, એલચી, સાપારી, નાળીએર, બદામ, દ્રાક્ષ, બીજોરાં, દાડિમ, નારગી, આંખા (કેરી), કેળાં વગેરે સરસ–સુગ ંધિત રમણીય કળા રકેબીમાં રાખી, રકેખી હાથમાં ધરી, પૂજા ભણાઇ રહે એટલે છેલ્લે કાવ્ય મંત્ર ખેલીને પ્રભુજી પાસે ફળ ધરે.
છેવટે પૂજાના કળશ કહી, સ્નાત્રીઆએ આરતી ઉતારી, પ્રભુજીથી ઋંતરપટ કરી, પાતાના નવ અંગે ચાંદલા કરી મગળદીવા ઉતારે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com