Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha
View full book text
________________
મુનિશ્રી દુરંધરવિજયજીકૃત વસ્ત્રાભૂષણ પહેરાવીને, ભક્તિ કરે સુપ્રકાર. જિન૦૯ રક્ષા પોટલી બાંધી લે, આશીષ અપરંપાર; પર્વત આપ્યું સ્વામી, ત્રણ જગત આધાર,જિન ૧૦ એ ઓચ્છવને કરતી ધરતી, હૈયે હર્ષ અપાર; ધર્મ ધુરન્ધર જિનથી જગમાં,થાશે જ્યજયકાર.જિન ૧૧
ગીત.
(સંયમ રંગ લાગ્યો–એ રાગ.) મદેવાનો લાડલો રે, નાભિરાયા કુલ ચન્દ,
જિનવર ઘણું છે, આસન કમ્પ ઈન્દ્રનુંરે, શ્રી જિન પુણ્ય પ્રભાવ-જિના જ્ઞાને જાણી નમી સ્તવીરે, ઈન્દ્ર રચે પ્રસ્તાવ-જિન-૧ ઘંટ સુઘોષા વગાડતાંરે, હરિણિગમેલી દેવ-જિન. જન્મ મહોત્સવ કારણેરે, આવ્યા સર્વે દેવ-જિન ૨ મદેવા માતાને વન્દીરે, ઈન્દ્ર સ્તવે બહુવાર-જિન સ્નાત્ર કારણહું આવીયેરે, ભીતિ ન લો લગાર-જિન-૩ અવસ્થાપિની આપીનેરે, પાસે મૂકે પ્રતિબિમ્બ-જિન પ્રભુને લઈ પાંચ રૂપ ધરી, પહોંચ્યા શ્રીમેગ-જિન૦૪ અતિ પાંડુકમ્બલા શિલારે, પાંડુક વન મેઝાર-જિનવ પૂર્વમુખ બેસી ખોળે ધરી, કળશા આઠ પ્રકાર-જિન૫ ગંગા માગધના શુભ જળરે, નવરાવે જિનરાય જિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56