Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ श्रीगौतमस्वामिने नमः શ્રીઆદિજિન પંચકલ્યાણક પૂજા. ॥ च्यवनकल्याणके प्रथम जलपूजा ॥ સ્વસ્તિ શ્રી ભગવન્તને, પ્રણમી પ્રથમ નિણંદ લોક લકત્તર ધર્મના, શાસક ભુવન દિણંદ. ૧ આ કાળે આ ભરતમાં, પ્રથમ પ્રભુ ગુણગેહ, પંચ કલ્યાણક તેહનાં, ગાશું શુભ સસ્નેહ. ૨ શ્રી ધન સાર્થ–પતિ ભવે,પામ્યા સમકિત રત્ન; પામી પ્રભુતા મેળવી, કરી ધર્મમાં યત્ન. ૩ બાંધ્યું શ્રી જિનનામને, આરાધી વીશ સ્થાન, વજા–નાભ ચક્રિભવે, પછી સર્વાર્થ વિમાન. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56