Book Title: Yogashatak
Author(s): Haribhadrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 6
________________ પ્રકાશિત થયેલાં પુસ્તકો(૧) યોગવિંશિકા (સટીક) ગુજરાતી અનુવાદ – વિવેચન સાથે. (૨) “શ્રી જૈન ધર્મના મૌલિક સિધ્ધાન્તો જેમાં અમેરિકા - લંડનમાં ચલાવેલા પાંચ વિષયો સંકલિત કર્યા છે : (૧) નવકારથી સામાઈયવયજુત્તો સુધીનાં સૂત્રો ઉપર વિવેચન, (૨) નવતત્ત્વ, (૩) ચૌદ ગુણસ્થાનકો, (૪) કર્મોના ૮ ભેદો તથા ૧૫૮ પ્રતિભેદોનું વર્ણન, (૫) અનેકાન્તવાદ – સાત નો, સપ્તભંગી પાંચ સમવાયી કારણો, તથા પારિભાષિક જૈન ધાર્મિક શબ્દકોશ. (૩) શ્રી જૈન તત્ત્વપ્રકાશ (૧) નવકાર મંત્રથી સક્લતીર્થ સુધીનાં બે પ્રતિક્રમણનાં સૂત્રો ઉપરનું સવિસ્તર વિવેચન. (૪) શ્રી યોગશતક (સટીક) ગુજરાતી અનુવાદ-વિવેચન સાથે. . (૫) “આત્મસિધ્ધિશાસ્ત્ર” શ્રીમદ્ રાજચંદ્રજી કૃત, ગુજરાતી અનુવાદ. હાલ પ્રકાશિત થતાં પુસ્તકો (૬) શ્રી જૈન ધાર્મિક પ્રશ્નોત્તરમાળા - જેમાં પ્રૌઢ સ્ત્રી-પુરુષોને સવિશેષ જૈન દર્શનનાં તત્ત્વોનું જ્ઞાન થાય તેવા પ્રકારના પ્રશ્નો અને ઉત્તરો. (૭) શ્રી જૈન તત્ત્વ પ્રકાશ (૨) ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યોનું સવિસ્તર વર્ણન, તથા તે સંબંધી વિવેચન. હાલ લખાતા ગ્રંથો (૮) તત્ત્વાર્થાધિગમ સૂત્ર - સરળ - અને બાલભોગ્ય ભાષાથી યુક્ત તથા પરદેશનાં ભાઈ-બહેનો પણ સમજી શકે તેટલા પરિમિત વિવેચનયુક્ત. (૯) શ્રી રત્નાકરાવતારિકા - વિશિષ્ટ અભ્યાસી પૂજય સાધુ-સાધ્વીજી મ. સાહેબોને તથા ન્યાયરસિકાત્માઓને સમજાય તેવુ સરળ ભાષાન્તર. (૧૦) કર્મગ્રંથ સાર્થ. ૧ થી ૬ ગુજરાતી વિવેચન સાથે પૂ. હરિભદ્રસૂરિજીના જીવનવિષયક ચર્ચા ગ્રંથકર્તાના સંસારી તથા શ્રમણ જીવન વિષે તેઓની કૃતિઓમાંથી કોઈ આધાર મળતો નથી. પરંતુ પાછળના આચાર્યભગવંતોની કૃતિઓમાંથી યત્કિંચિત જે જાણવા મળેલ છે. તે આ પ્રમાણે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 324