Book Title: Yogadrushti Samucchay Author(s): Haribhadrasuri, Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 6
________________ માં દ્વિતીય આવૃત્તિની પ્રસ્તાવના પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરીશ્વરજી રચિત આવું જ જ નામ બહાર પડતાંની સાથે જ જે ગ્રંથો ભણવા માટે અને વાંચવા માટે હૃદય તલસતું હોય છે. જેમના ગ્રંથો પ્રત્યે જૈન-જૈનેતર સમાજને ઘણો જ આદરભાવ શું છે. દેશ વિદેશોમાં જેના નામ માત્રથી કૃતિઓ અલભ્ય બની જાય છે. એવું & જ કંઇક આ શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં થયું છે. અમે વિક્રમ સંવત-૨૦૧૬માં (ગઇ સાલમાં) આ ગ્રંથની ૧૨૦૦ નકલ (પ્રથમાવૃત્તિ) પ્રકાશિત કરી હતી. ફક્ત છ મહીનાના ટૂંકા ગાળામાં આ બધી જ આવૃત્તિઓ સમાપ્ત થતાં અને મૂર્તિપૂજક તથા સ્થાનકવાસી આદિ સર્વે સંપ્રદાયો તરફથી સતત માંગ આવતાં 6 માત્ર છ જ મહીના જેવા ટુંકા સમયમાં આ બીજી આવૃત્તિની (૧૦૦૦ કોપી) > પ્રકાશિત કરતાં અમને ઘણો જ આનંદ થાય છે. દિલ્હી બનારસ અને રાજસ્થાન જેવા હિંદીભાષી પ્રદેશોમાંથી પણ 3 આ પુસતકની માંગ સતત ચાલુ જ છે. તેના કારણે બીજી આવૃત્તિ પ્રકાશિત કરવાની આવશ્યક્તા ઊભી થઈ છે. પૂજય આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ( મહારાજશ્રીએ અનેકગ્રંથો રચીને જગતના યથાર્થ સ્વરૂપને તથા (ાં જૈનદર્શનકારોએ જણાવેલા સારભૂત તત્ત્વને સમજાવવામાં અથાગ પ્રયત્ન છે સ કરેલો છે. તેમાં પણ અધ્યાત્મની દૃષ્ટિને વિકસાવતા અને વૈરાગ્ય રસની જ # પુષ્ટિ કરતા શ્રી યોગવિંશિકા શ્રી યોગશતક શ્રીયોગદષ્ટિસમુચ્ચય અને તેને ૪ શ્રી યોગબિંદુ આ ચાર ગ્રંથો રચીને તો કમાલ જ કરી છે. આત્માથી છે જીવોનાં હૈયાં એવાં આકર્ષી લીધાં છે કે જે શબ્દોથી વર્ણવી શકાતાં નથી. કે. છે ગ્રંથો માથા ઉપર મૂકીને પૂજ્યભાવપૂર્વક હર્ષાવેશ સહિત આત્મા જાણે છે આનંદસભર નાચતો કુદતો જ હોય એવું લાગે. આવું અમૂલ્ય અમૃતપાન 6 કરાવવા બદલ જૈનશાસનનો ઊંડો સાર આપણા હૃદયમાં ઉતારવા બદલ છે. તેઓશ્રીને ભાવથી જેટલા વંદન કરીએ તેટલા ઓછા છે. લધુ હરિભદ્રસૂરીજીના ઉપનામથી પંકાયેલા પૂજ્ય STE, મિ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રી તથા ગ્રંથકારશ્રીએ જ છે છિી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 630